સમચાર શતકઃ ગેસ સિલિન્ડરના વધ્યા ભાવ, દૂધના ભાવ વધતા રાજકોટમાં ચાની ચૂસકી થઈ શકે છે મોંઘી
Continues below advertisement
સબસીડી વાળા ઘરવપરાશની કિંમતમાં 25.50 રૂપિયાનો વધારો થયો છે. દિલ્હી(Delhi)માં એલપીજી સિલિન્ડરની કિંમતમાં 138.50 રૂપિયાનો વધારો થયો છે. રાજકોટ(Rajkot)માં દૂધના ભાવ વધતા ચા અને કોફીના ભાવમાં 1થી 2 રૂપિયાના વધારાની શક્યતાઓ છે.
Continues below advertisement