સમાચાર શતકઃ પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો, પેટ્રોલના ભાવ કેટલા વધ્યા?

Continues below advertisement

પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો ઝીંકાઈ રહ્યો છે. પેટ્રોલમાં ફરી 34 પૈસાનો વધારો થયો છે. દેશના વિવિધ શહેરોમાં પેટ્રોલ ડિઝલે 100 રૂપિયાની સપાટી વટાવી છે. મધ્યપ્રદેશના સરહદીય જિલ્લામાં પેટ્રોલનો ભાવ 119 રૂપિયા પર પહોંચ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram