સમાચાર શતકઃJ&Kના મનીહાલમાં અથડામણમાં બે આતંકી ઠાર, જુઓ અત્યાર સુધીના મહત્વના સમાચારો

Continues below advertisement

જમ્મુ કાશ્મીરના શોપિયાંના મનીહાલ ગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં બે આતંકીઓ ઠાર મરાયા છે. દેશભરમાં 24 કલાકમાં 44 હજારથી વધુ કેસ નોંધાયા છે.તો આ તરફ સુરતમાં 510 નવા કેસ નોંધાયા છે.પાટણમાં એક જ દિવસમાં 5 હજારથી વધુ લોકોને કોરોના વેક્સિન અપાઈ છે.ખેડાના ડુમરાલ ગામમાં કોરોનાનો એક પણ કેસ નથી. સાવરકુંડલાના કાઉન્સિલર ડી.કે.પટેલ પર વિધવા મહિલાની છેડતીની ફરિયાદ પછી સસ્પેન્ડ કરાયા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram