સમાચાર શતક: સુરતમાં માતા-પુત્રી પર દુષ્કર્મ આચરનારને 7 માર્ચના રોજ સજા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સુરતમાં માતા-પુત્રી પર દુષ્કર્મ આચરનાર આરોપીને 7 માર્ચના રોજ સજા સંભળાવવામાં આવશે. રશિયાએ સીઝ  ફાયરનું કર્યું એલાન, ગ્રીન કોરિડોર બનાવી યુદ્ધમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રશિયાની જાહેરાત. મહેસાણામાં કોંગ્રેસના નેતા નિવાસસ્થાને લગ્ન પ્રસંગમાં ખોરાકી ઝેરની અસર. 1 હાજર જેટલા લોકો થયા બીમાર. બનાસકાંઠા જિલ્લામાં તલાટીઓ હવે ફરજમાં ગુલ્લી નહિ મારી શકે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram