બિપિન રાવતના નિવાસ સ્થાને સુરક્ષા વધારવામાં આવી, સેનાનું હેલિકોપ્ટર MI-17 ક્રેશ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
08 Dec 2021 04:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમિલનાડુના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર MI-17 ક્રેશ થયું છે. આ દુર્ઘટના બાદ બિપિન રાવતના નિવાસ સ્થાને સુરક્ષા વધારવામાં આવી છે. પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં 8માંથી 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત આ હેલિકોપ્ટરમાં સવાર હતા. બિપિન રાવતની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અન્ય ઘાયલ લોકોને પણ હોસ્પિટલ ખસેડાયા છે.