શેર બજારમાં આજે જોવા મળ્યો ઘટાડો, સેન્સેક્સ 1039 અંક ઘટીને 50 હજારના સ્તરે પહોંચ્યો
Continues below advertisement
શેર બજારમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1039 અંક ઘટીને 50 હજારના સ્તરે પહોંચ્યો છે. BSEની માર્કેટ કેપ લગભગ 3 લાખ કરોડ ઘટી.
Continues below advertisement