રાષ્ટ્રપતિની ડ્યુટીમાં તહેનાત સાત પોલીસકર્મી થયા કોરોના સંક્રમિત, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
રાષ્ટ્રપતિની ડ્યુટીમાં તહેનાત સાત પોલીસકર્મી કોરોના સંક્રમિત થયા છે. ભારતીય વન અનુસંધાન કેન્દ્રના 11 અધિકારીઓ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તો આ તરફ ઉત્તરપ્રદેશના વૃંદાવનમાં ફરવા આવેલ ત્રણ વિદેશી નાગિરક પણ કોરોના સંક્રમિત થયા છે.
Continues below advertisement