હિમાચલ અને જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષા, પર્યટકો માણી રહ્યા છે મજા, જુઓ વીડિયો

Continues below advertisement

ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં સતત બરફવર્ષા થઈ રહી છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મૂ કશ્મીર સહિતના અનેક વિસ્તારોમાં હીમવર્ષા થઈ હતી. કેદારનાથમાં બરફવર્ષા બાદ અદભૂત વાતાવરણ જોવા મળ્યું. ઉત્તરાખંડનો પ્રસિદ્ધ યમુનોત્રી ડેમ પણ બરફવર્ષા બાદ શિયાળા સુધી બંધ કરી દેવાયો.તો હિમાચલ પ્રદેશના શિમલામાં ચારેબાજુ બરફની ચાદર જોવા મળી. શિમલાના સિઝનની પહેલી બરફવર્ષાના પગલે 5 નેશનલ હાઈ વે બંધ કરવા પડ્યા. જમ્મુ કાશ્મીરમાં પણ મૌસમનો મિજાજ બદલાતા બરફવર્ષા જોવા મળી. બરફવર્ષાની સાથે વરસાદના કારણે અહીં તાપમાન ગગડતા ઠંડીમાં વધારો થયો

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram