કલકતામાં સોફ્ટવેર એન્જીનીયર ઠગાઈ કરતો પકડાયો, કંપનીએ નોંધાવી ફરિયાદ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

કલકતામાં સોફ્ટવેર એન્જીનીયર ઠગાઈ કરતો પકડાયો, કંપનીએ નોંધાવી ફરિયાદ. શહિદ ભગત સિંહના ગામમાં પંજાબના સિએમ તરીકે શપથ લેશે ભગવંત માન. રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધવાની હવામાન વિભાગની આગાહી. અમદાવાદમાં નોંધાયું 40 ડિગ્રી તાપમાન. ગાંધીનગરના મુબારકપુર ગામમાં ખેડૂતોમાં વીજ પુરવઠો ઓછો મળતા ભારે રોષ જોવા મળ્યો. વિધાનસભામાં બે બેઠક.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram