દેશભરમાં ઓમિક્રોન-કોરોનાના આતંક વચ્ચે રાજ્યોને અપાયું એલર્ટ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement
દેશભરમાં ફેલાઈ રહેલા ઓમિક્રોન અને કોરોનાના કેસ વચ્ચે વિવિધ રાજ્યોને એલર્ટ આપવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં સાર્વજનિક સ્થળો પર રાતના નવથી સવારના છ વાગ્યા સુધી પાંચથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લાગૂ કરાયો છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram