તમિલનાડુ સરકારે નિવેદન જાહેર કર્યું, ઘાયલોને યોગ્ય અને ઉચ્ચ સારવાર અપાશે, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

તમિલનાડુના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર MI-17 ક્રેશ થયા બાદ તમિલનાડુ સરકારે નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં જણાવાયું છે કે,, સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. થયું છે. આ દુર્ઘટના બાદ બિપિન રાવતના નિવાસ સ્થાને સુરક્ષા વધારવામાં આવી છે. પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં 8માંથી 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત આ હેલિકોપ્ટરમાં સવાર હતા. બિપિન રાવતની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અન્ય ઘાયલ લોકોને પણ હોસ્પિટલ ખસેડાયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram