જમ્મુ કશ્મીર: અવંતિપોરામાં આતંકીઓનું ફાયરિંગ, SP થયા શહીદ, પત્ની-પુત્રીનું સારવાર દરમિયાન મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jun 2021 12:04 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજમ્મુ કશ્મીરમાં આતંકીઓએ SPના ઘરમાં ઘૂસીને ફાયરિંગ કરી છે. આ ઘટનામાં SP શહીદ થયા છે. તો પત્ની અને પુત્રીનું સારવાર દરમિયાન મોત થયું છે. જમ્મુ કશ્મીરના અવંતિપોરામાં આતંકીઓએ ફાયરિંગ કર્યું છે.