કેન્દ્ર સરકારે દેશના 19 સ્થળ પર ELFનું નિર્માણ કરવાનો કર્યો નિર્ણય, ગુજરાતના બે સ્થળ સામેલ
Continues below advertisement
કચ્છના નલિયા ભૂજ હાઈવે પર સુખોઈ અને જેગવાર જેવા ફાઈટર પ્લેન ઉતરાણ કરી શકશે. કેન્દ્ર સરકારે કચ્છ સહિત દેશના 19 સ્થળ પર ઈમર્જન્સી લેન્ડિંગ ફેસેલિટીનું નિર્માણ કરવાનો નિર્ણય કર્યો છે.
Continues below advertisement