કેન્દ્ર સરકારે આજથી તમામ કેન્દ્ર સરકારી કર્મચારીઓ માટે બાયોમેટ્રિક હાજરી ફરજીયાત કરી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
કેન્દ્ર સરકારે આજથી તમામ કેન્દ્ર સરકારી કર્મચારીઓ માટે બાયોમેટ્રિક હાજરી ફરજીયાત કરી દીધી છે. અને બાયોમેટ્રિક મશીન પાસે ફરજિયાત સૅનેટાઇઝર રાખવાની જવાબદારી જેતે વિભાગની હશે. હાજરી લગાવતી વખતે કર્મચારીઓ ફરજીયાત પણે હાથ સૅનેટાઇઝ કરવાના રહેશે.
Continues below advertisement