પશ્ચિમ બંગાળમાં ઓમીક્રોનનો પ્રથમ કેસ, 7 વર્ષીય બાળક થયુ સંક્રમિત, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પશ્ચિમ બંગાળમાં ઓમીક્રોનનો પ્રથમ કેસ નોંધાયો છે. 7 વર્ષીય બાળક ઓમીક્રોનથી સંક્રમિત થયો છે. દેશમાં હાલ ઓમીક્રોનના 64 કેસ સામે આવ્યા છે. તેલંગાણામાં ઓમીક્રોનના નવા 2 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. જેને કારણે લોકોને અપીલ કરાઈ છે કે ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram