વિશ્વ આરોગ્ય દિવસ અંગે PM મોદીએ શું કરી અપીલ?, જુઓ વીડિયો
Continues below advertisement
વિશ્વ આરોગ્ય દિવસ(World Health Day,) અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) ટ્વિટ કરી કોરોના સામેની લડાઈ પર ખાસ ધ્યાન આપવાની અપીલ કરી છે.આ સાથે જ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવાની પણ અપીલ તેઓએ કરી છે.
Continues below advertisement