ભારતના સૌથી મોટા વોરશીપ વિક્રાંતના સી ટ્રાયલનો થયો પ્રારંભ, જુઓ શું છે ખાસિયત?
Continues below advertisement
ભારતના સૌથી મોટા અને અત્યંત જટિલ વોરશીપ વિક્રાંતના સી ટ્રાયલનો પ્રારંભ થયો છે. ભારતીય નૌકાદળે આને ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. વિક્રાંતમાં 75 ટકા સ્વદેશી સાધનો લગાવવામાં આવ્યા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Aircraft Gujarat News ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Warship Vikrant Sea Trial Indigenous Equipment