દેશમાં ઓમિક્રોનના કેસમાં સતત વધારો, આ શહેરમાં લાગૂ કરાઈ કલમ 144; જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement
ભારત દેશમાં ઓમિક્રોનના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિયન્ટના નવા દસ કેસ નોંધાયા છે. દેશમાં આ વેરિયન્ટના કુલ 33 કેસ નોંધાયા છે. લખનઉમાં 5મી જાન્યુઆરી સુધી કલમ 144 લાગુ કરી દેવાઈ છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram