Watch : રસ્તા પરથી પસાર થઈ રહેલા વાઘે વીડિયો ઉતારતાં યુવક સામે કર્યા ઘૂરક્યા ને પછી....
Continues below advertisement
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં દાવો કરાયો છે કે, મહારાષ્ટ્રમાં વાઘનો રસ્તો પાર કરતી વખતનો આ વીડિયો છે. બાઇક સવાર સિવાય તમામે વાહન ઊભા રાખી દીધા હતા.
Continues below advertisement