આજે પારસી સમુદાયના નવા વર્ષની ઉજવણી, પારસી સમુદાયમાં એક વર્ષ કેટલા દિવસનું હોય છે?

Continues below advertisement

આજે પારસી સમુદાય(Parsi community)ના નવા વર્ષ(New Year)ની ઉજવણી થઈ રહી છે. એક વર્ષમાં 365 દિવસો હોય છે. પરંતુ પારસી સમાજમાં 360 દિવસનું વર્ષ હોય છે. આજે બધા એકબીજાને મળીને શુભકામનાઓ પાઠવે છે. ભૂલચૂક માટે પ્રાયશ્વિત કરવા માટે આવે છે અને નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram