TOP 10: 14 મહિના જૂના કૃષિ કાયદાઓને લેવાયા પરત, શું કહ્યું PM મોદીએ?
Continues below advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કૃષિ કાયદાઓને પાછો લેવાનો નિર્ણય કર્યો છે. 14 મહિના જૂનો કૃષિકાયદો ગત વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ અસ્તિત્વમાં આવ્યો હતો. વડાપ્રધાનના 18 મીનિટના ભાષણની આ 17 સેકન્ડે દેશની રાજનીતિની દિશા બદલી દીધી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Prime Minister Narendra Modi Gujarat News Law Movement Decision Withdrawn Agricultural Law ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Live