ટોપ 10: CBSE ધોરણ-10ના પેપરમાં મહિલાઓ મામલે આપત્તીજનક સવાલ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
13 Dec 2021 11:40 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આતંકી હુમલામાં 3 જવાન શહિદ થયા છે. આતંકી હુમલામાં 11 જવાન ઘાયલ થયા છે. આતંકીઓએ જવાનોની બસ પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવી હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કાશીવિશ્વનાથ કોરિડોર પ્રોજેક્ટ. ગંગા સાથે જોડાયો શિવનો દ્વાર. અહલ્યાબાઈ હોલ્કરે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. CBSE ધોરણ-10ના પેપરમાં મહિલાઓ મામલે આપત્તીજનક સવાલ.