ટોપ 10: ઇડી એ શિવસેના સાંસદ સંજય રાઉત પર મોટી કાર્યવાહી કરી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ઇડી એ શિવસેના સાંસદ સંજય રાઉત પર મોટી કાર્યવાહી કરી, વન રક્ષક પરીક્ષામાં ગેરરીતિ થઇ હોવાથી પરીક્ષા રદ્દ કરવા માગ, અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ છોડી શકે છે કોંગ્રેસ. 10 એપ્રિલે લોક રક્ષક દળ ભરતીની લેખિત પરીક્ષા યોજાશે. આવતીકાલથી તાપમાનનો પારો જશે નીચે. હવામાન વિભાગે ગરમીમાં ઘટાડો થવાની શક્યતા કરી વ્યક્ત. વડોદરામાં ભાજપના કાર્યકર્તા સંમેલનની પત્રિકા અંગે વિવાદ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram