ન્યુઝરૂમ લાઈવ: નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ મામલે અટકળો તેજ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ મામલે અટકળો તેજ બની રહી છે. સમાચાર પત્ર અકિલાએ આજે દાવો કર્યો છે કે નરેશ પટેલ ભાજપમાં જોડાશે તો થોડા દિવસ અગાઉ દિવ્યભાસ્કરે જણાવ્યું હતું કે નરેશ પટેલ કોંગ્રેસનો હાથ પકડશે. વડોદરામાં ભાજપના કાર્યકર્તા સંમેલનની પત્રિકા અંગે વિવાદ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram