ટોપ 10: દેશની સંસદમાં કાયદા બનાવનારાઓ મારપીટ પર ઉતર્યા, જુઓ મહત્વના સમચાર

Continues below advertisement

દેશની સંસદમાં (parliament) હોબાળો બન્યો દેશ માટે શર્મનાક. કાયદા બનાવનારાઓ મારપીટ (beaten up) પર ઉતર્યા છે. રાજ્યસભા અને લોકસભામાં હોબાળો થયો. સંસદની મર્યાદા તાર-તાર થઈ. રાહુલ ગાંધીએ રેપ પીડિતાના માતા-પિતાની તસ્વીરો ટ્વીટર હેંડેલ પર મૂકતાં તેમનું અકાઉન્ટ લોક કરાયું.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram