TOP 10: દેશમાં વકર્યો કોરોના, આ રાજ્યમાં એક જ હોસ્પિટલના 70થી વધુ તબીબ-નર્સ સંક્રમિત

Continues below advertisement

દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોલકતામાં NRS હોસ્પિટલના 70 ડોક્ટર અને નર્સ કોરોના સંક્રમિત થયા છે. બે દિવસમાં પટનાની NMCH હોસ્પિટલમાં 96 ડોક્ટર સહિત સ્ટાફ પોઝિટીવ થયા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram