TOP 10: દિલ્હીમાં પીડિત પરિવારને મળવા પહોંચ્યા રાહુલ ગાંધી, કેજરીવાલે કરી સહાયની જાહેરાત
Continues below advertisement
દિલ્હીમાં નવ વર્ષની માસૂમ બાળકી પર દરિદગીં થઈ છે. જેના માટે તેની માતા ન્યાયની માંગ કરી રહી છે. આ પીડિત પરિવારને મળવા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પહોંચ્યા છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી એક ઈંચ પાછો નહીં ખસુ.
Continues below advertisement
Tags :
Gujarati News Rahul Gandhi Delhi Gujarat News Parliament Kejriwal Compensation ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Victim's Family