TOP 10: શું કેપ્ટન અમરિંદરસિંહ જોડાશે ભાજપમાં, શાહ સાથે કરી 45 મીનિટ સુધી મુલાકાત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Sep 2021 10:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરિંદરસિંહ(Amarinder Singh) અમિત શાહ સાથે મુલાકાત કરવા માટે ગયા હતા. તેમણે 45 મીનિટ સુધી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પંજાબ ભાજપને દિગ્ગજ નેતાની તલાશ છે.