ટોપ 50: રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધતા લોકો થયા ત્રસ્ત, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
15 Apr 2022 09:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં ગરમીનું પ્રમાણ વધતા લોકો થયા ત્રસ્ત, વડોદરા ભાજપના MLA જીતુ સુખડિયાએ ચૂંટણી ન લડવાની કરી જાહેરાત, વડોદરા સયાજીગંજના ધારાસભ્ય છે જીતુ સુખડિયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ માટે તડામાર તૈયારીઓ શરુ, પોલીસ અધિકારીઓનો રજા કરાઈ રદ્દ. 18 એપ્રીલથી પીએમ મોદી આવશે ગુજરાત પ્રવાસે. 1 મે ગુજરાત સ્થાપના દિવસે રાહુલ ગાંધી આવશે ગુજરાત. દાહોદમાં સભા ગજવશે રાહુલ ગાંધી.