ઉત્તરપ્રદેશમાં આ તારીખ સુધી લંબાવાયુ કોરોના લોકડાઉન, જુઓ વીડિયો
Continues below advertisement
ઉત્તર પ્રદેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. શનિવારે 26,847 નવા કોરોનાના કેસ નોંધાયા. તો છેલ્લા 24 કલાકમાં 298 લોકોના મૃત્યુ થયા. નવા કેસ આવતા ઉત્તરપ્રદેશમાં સક્રમિતોની સંખ્યા 14,80,315 થઇ ગઇ છે. આ સ્થિતિને જોતા ઉત્તરપ્રદેશની યોગી સરકારે 17 મે સુધી લોકડાઉન વધારી દીધું છે.
Continues below advertisement