TRP scam: TRP ગોટાળા બાદ BARCની મોટી કાર્યવાહી, આગામી 12 અઠવાડિયા સુધી TRP પર રોક

Continues below advertisement
મુંબઈ પોલીસના ખુલાસા બાદ () ટેલીવિઝન રેટિંગને લઈ બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) એ  મોટો નિર્ણય લીધો છે. હવે આગામી 12 અઠવાડિયા સુધી ટીઆરપી(TRP) પર પ્રતિબંધ લગાવી દીધો છે. ટેલીવિઝન ન્યૂઝની નિયામક સંસ્થા NBAએ  BARCના આ નિર્ણયને આવકાર્યો છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram