ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના લીધા શપથ, જુઓ વીડિયો

Continues below advertisement
મહારાષ્ટ્રના 18માં મુખ્યમંત્રી તરીકે શિવેસના ચીફ ઉદ્ધવ ઠાકરેએ ગુરવારે શપથ લીધા હતા. તેમની સાથે અન્ય 6 મંત્રીઓએ પણ શપથ લીધા હતા. શિવાજી મહારાજને નમન કરતા ઉદ્ધવ ઠાકરએ મરાઠી ભાષામાં શપથ લીધા હતા. તેઓ ઠાકરે પરિવારના પ્રથમ મુખ્યમંત્રી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram