કેન્દ્રીય આરોગ્ય સચિવે શા માટે ફ્રન્ટ લાઈન વોરિયર કેટેગરીના ફ્રેશ રજિસ્ટ્રેશન પર લગાવી રોક,જુઓ વીડિયો

Continues below advertisement

કેન્દ્રીય આરોગ્ય સચિવે(Union Health Secretary) તમામ રાજ્યોને પત્ર લખીને સૂચના આપી છે.વેક્સીન માટે ફ્રન્ટ લાઈન વોરિયર કેટેગરીના ફ્રેશ રજિસ્ટ્રેશન પર હાલ પૂરતી રોક લગાવાઈ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram