ઉત્તર પ્રદેશ:વિધાનસભા ચૂંટણી મોડી યોજવા માટે અલ્હાબાદ હાઇકોર્ટનો આદેશ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી મોડી યોજવા માટે અલ્હાબાદ હાઇકોર્ટનો આદેશ. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને જોતા અલ્હાબાદ હાઇકોર્ટે આ આદેશ કર્યો છે. દેશ અને શહેરમાં કોરોના અને ઓમીક્રોનના કેસ વધી રહયા છે. જેને જોતા  આ આદેશ કરાયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram