ઉત્તરપ્રદેશઃ કનોજમાં પર્ફ્યુમના વેપારીના ઘરે IT અને GST વિભાગના દરોડા, અત્યાર સુધી કેટલી રકમ થઈ જપ્ત?

Continues below advertisement
ઉત્તરપ્રદેશના કનોજમાં પરફ્યુમના કારોબારી પિયુષ જૈનના ઘરે ઈનકમ ટેક્સ અને જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે. ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.દરોડા દરમિયાન અત્યાર સુધી 257 કરોડ રોકડા મળી આવ્યા છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram