ઉત્તરપ્રદેશઃ નવા મંત્રીમંડળમાં કોને કોને મંત્રી બનાવવાની છે પ્રબળ શક્યતાઓ?,જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

ઉત્તરપ્રદેશમાં મંત્રીમંડળ વિસ્તરણ અંગે મહત્વના સમાચાર મળી રહ્યા છે. મંત્રીમંડળમાં જીતીન પ્રસાદ, આશિષ પટેલ મંત્રી બને તેવી શક્યતાઓ છે. નવા મંત્રીમંડળમાં સંજય નિષાદ અને રવી સોનકર પણ મંત્રી બની શકે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram