ઉત્તરપ્રદેશઃ પૂર્વ CM કલ્યાણસિંહને શ્રદ્ધાંજલિ પાઠવવા વડાપ્રધાન મોદી પહોંચ્યા લખનઉ
Continues below advertisement
ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહનું 89 વર્ષની વયે નિધન થયું છે. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રદ્ધાંજલિ પાઠવવા માટે લખનઉ પહોંચ્યા છે. પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે વડાપ્રધાન મોદી લખનઉ પહોંચ્યા છે. તમામ દિગ્ગજોએ ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે.
Continues below advertisement
Tags :
Tribute Prime-minister-modi Lucknow Uttar Pradesh World News Kalyan Singh World News Updates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content East CM