કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ અને SBI ફાઉન્ડેશને વેક્સિનેશન અવેરનેસ ડ્રાઈવ પ્રોજેક્ટ કર્યો શરુ
Continues below advertisement
કોરોના રસીકરણ મામલે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ અને SBI ફાઉન્ડેશને વેક્સિનેશન અવેરનેસ ડ્રાઈવ પ્રોજેક્ટ શરુ કર્યો છે. ડ્રાઈવ પ્રોજેક્ટ પ્રતિરક્ષા નામ આપવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ 10 બ્લોકમાં વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ વેક્સીન પ્રત્યે લોકો જાગૃત રહે તેનું ખાસ ધ્યાન અપાશે.
Continues below advertisement
Tags :
Central Government Health Department Started Vaccination Awareness Drive Project SBI Foundation