Vaccination: દેશમાં પ્રથમ દિવસે કેટલા લોકોએ લીધી કોરોનાની રસી ? જુઓ વીડિયો
Continues below advertisement
દેશભરમાં શનિવારથી કોરોનાની રસીકરણનો આરંભ થઈ ગયો છે. પ્રથમ દિવસે દેશભરમાં એક લાખ 91 હજાર 181 હેલ્થ વકર્સ અને મેડિકલ સ્ટાફે કોરોનાની સંજીવની સમાન કોવિશિલ્ડ રસી લીધી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશભરમાં 3351 સેંટર પર રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી.. જેમાં એક લાખ 91 હજાર 181 લોકોએ કોરોનાની રસી લીધી.. વેક્સીન લીધા બાદ હોસ્પિટલમાં કોઈને પણ આડઅસર જોવા મળી નથી. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર સિરમ ઈંસ્ટિટ્યુટની કોવિશિલ્ડ વેક્સીન તમામ રાજ્યોમાં આપવામાં આવી.. જ્યારે ભારત બાયોટેકની
કોવેક્સીન 12 રાજ્યોમાં આપવામાં આવી.. રસીકરણના પ્રથમ દિવસે 16 હજાર 755 વેક્સિનેટર્સ સામેલ થયા..
કોવેક્સીન 12 રાજ્યોમાં આપવામાં આવી.. રસીકરણના પ્રથમ દિવસે 16 હજાર 755 વેક્સિનેટર્સ સામેલ થયા..
Continues below advertisement