અસ્મિતા વિશેષઃ બાળકોનું 'સુરક્ષાકવચ'

Continues below advertisement

2 થી 18 વર્ષના બાળકો માટે વેક્સિન ટ્રાયલની મંજૂરી અપાઈ છે. ભારત બાયોટેકની વેક્સિનના બીજા અને ત્રીજા ટ્રાયલ માટે મંજૂરી અપાઈ છે. આ ટ્રાયલ દિલ્લી, પટના, નાગપુર aimsમાં કરાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram