હવે ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુક ક્યાં સુધી માન્ય રહેશે, જુઓ વીડિયો 

Continues below advertisement

કોરોનાને લઈ સરકારે મોટર વ્હિકલ સંબંધિત દસ્તાવેજોની મુદતમાં વધારો કર્યો હતો. ડ્રાઈવિંગ લાયસન્સ અને આર.સી.બુક 31 માર્ચ સુધી માન્ય રહેશે. કોરોનાને લીધે મોટર વ્હીકલ સંબંધિત દસ્તાવેજોની સમય મર્યાદા લંબાવાઇ હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram