ભારત પાસે ઉપલબ્ધ કોરોનાની પાંચ વેક્સિનની શું છે ખાસિયત?,જુઓ વીડિયો

Continues below advertisement

ભારત પાસે કોરોના સામે લડવા માટે પાંચ રસી છે. જેમાં કોવિશિલ્ડ વેક્સિન બ્રિટનની એસ્ટ્રાજેનેકા કંપની અને ઓક્સફર્ડની યુનિવર્સિટીએ તૈયાર કરી છે. કોવિશિલ્ડ વેક્સિન ડેલ્ટા વેરિએન્ટ સામે 63 ટકા અસરકારક છે. કોવેક્સિન ભારત બાયોટેક અને ICMRની પ્રથમ સ્વદેશી વેક્સિન છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram