મહામારીના ભયને ધ્યાનમાં રાખી અલ્હાબાદ HCએ ચૂંટણી અંગે શું કરી અપીલ?

Continues below advertisement

કોરોના અને ઓમિક્રોનના સંક્રમણને ધ્યાનમાં રાખીને અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી મોડી યોજવા અપીલ કરી છે. વડાપ્રધાન મોદી અને મુખ્ય ચૂંટણી પંચને ચૂંટણી ટાળવા અપીલ કરાઈ છે. રેલીઓમાં થતી ભીડને અટકાવવા પણ હાઈકોર્ટે કહ્યું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram