કોરોનાના ભય વચ્ચે દિલ્હી સરકારે ક્રિસમસ અને ન્યૂયરની ઉજવણી અંગે શું કર્યો નિર્ણય?

Continues below advertisement
દેશમાં કોરોના અને ઓમિક્રોનના વધી રહેલા સંક્રમણના કારણે રાજ્ય સરકારો વધુ સતર્ક બની ગઈ છે. દિલ્હીમાં ક્રિસમસ અને ન્યૂયરની જાહેર ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અખિલેશ યાદવના પત્ની અને પુત્રી પણ કોરોના સંક્રમિત થયા છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram