મુંબઈમાં વરસાદ અંગે હવામાન વિભાગે શું કરી આગાહી?, જુઓ વીડિયો

Continues below advertisement

હવામાન વિભાગ(Meteorological Department)ની આગાહી(Forecast) વચ્ચે મુંબઈ(Mumbai)માં ભારે વરસાદ નોંધાયો છે. મુંબઈમાં 24 કલાકમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.  અંધેરી, સાયન, ચેંબુર, બાંદ્રામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મહારાષ્ટ્રમાં બે દિવસમાં ચોમાસું બેસી જશે. મુંબઈના કેટલાક વિસ્તારોમાં સવારથી ભારે વરસાદ નોંધાયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram