મહારાષ્ટ્રમાં મરાઠાઓને અપાયેલા આરક્ષણ અંગે સુપ્રીમ કોર્ટે શું કહ્યું?,જુઓ વીડિયો
Continues below advertisement
મહારાષ્ટ્ર(Maharashtra)માં મરાઠા(Maratha)ઓને અપાયેલા આરક્ષણને સુપ્રીમ કોર્ટે(Supreme Court) ગેરબંધારણીય ગણાવી સરકારના નિર્ણયને ફગાવ્યો છે.સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અનામતની મર્યાદા 50 ટકાથી વધુ ન હોઈ શકે.અહીં 50 ટકાથી વધુ અનામત આપવી પડે તેવી સ્થિતિ નથી.
Continues below advertisement
Tags :
Gujarati News Government Supreme Court Maharashtra ABP ASMITA Reserve Maratha Unconstitutional