GST અંગે કેન્દ્રીય નાણામંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં શું લેવાયો નિર્ણય?

Continues below advertisement

કેન્દ્રીય નાણામંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી જીએસટી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કાપડ પર પાંચ ટકા જ જીએસટી રાખવામાં આવ્યો છે. જીએસટી વધારવાનો નિર્ણય હાલપૂરતો મોકુફ રાખવામાં આવ્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram