લખનઉ બાદ આ મહિલાએ બસ ડ્રાઇવરને જાહેરમાં મારી થપ્પડ, વીડિયો થયો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Aug 2021 02:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિલ્લી ભાજપ મીડિયા પ્રભારી નવીન જિંદાલે આ વીડિયો શેર કર્યો છે. જેમાં દિલ્લી સિવિલ ડિફેન્સની મહિલા બસ ડ્રાઇવરને ધમકાવતી અને માર મારતી જોવા મળે છે. દિલ્લી સિવિલ ડિફેન્સની મહિલાએ તેને થપ્પજ લગાવી દીધા. વીડિયો વાયરલ થયા છે