જામનગરઃ ઓમિક્રોન પોઝિટીવ દર્દીના સંપર્કમાં આવેલ બે વ્યક્તિ કોરોના પોઝિટીવ થતા ફફડાટ
abp asmita
Updated at:
06 Dec 2021 08:46 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજામનગરમાં ઓમિક્રોન પોઝિટીવ દર્દીના સંપર્કમાં આવેલા બે વ્યક્તિ કોરોના પોઝિટીવ થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. બન્નેમાં ઓમિક્રોનના લક્ષણો જાણવા માટે સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. સાથે જ દર્દીઓને આઈસોલેટ કરી દેવાયા છે.