Fake Investment APP | ફેક ઇન્વેસ્ટમેન્ટની મદદથી જામનગરના વ્યક્તિ સાથે 50 લાખની છેતરપિંડી
Continues below advertisement
Fake Investment APP | ફેક ઇન્વેસમેન્ટ એપ્લિકેશન મારફતે રોકાણ કરાવી રિટર્ન આપતા શખ્શો ઝડપાયા. તગડું રિટર્ન આપવાની લાલય આપી જામનગરનાં એક નાગરીક પાસેથી અડધા કરોડની છેતરપીંડી. સાયબર પોલીસે છેતરપિંડી આચરતા બંને શખ્સોને પશ્ચિમ બંગાળમાંથી ઝડપી પાડ્યા. વિવેક સુશીલકુમાર કનોરીયા અને ભગતસિંહ ઇન્દ્રચંદ્ર વર્મા નામના બે શખ્સોને ઝડપી પાડ્યા. આ બન્ને શખ્સોએ કેટલા લોકોને શિકાર બનાવ્યા છે અને ગુન્હામાં અન્ય કોઈ સાથે છે કે નહિ તે દિશામાં પોલીસ તપાસ શરૂ.
Continues below advertisement